ચૂંટણી / બિહાર કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીને લઇને હંગામો, સમર્થકોએ શક્તિસિંહને ધક્કે ચડાવ્યા

congress workers create ruckus in party in bihar, shaktisinh gohil

બિહારમાં કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી રહી છે. જ્યાં હાલ રૂપિયા લઈ ટિકિટ વહેંચાઈ હોવાના આક્ષેપ સાથે ધમાસાણ મચ્યું છે. એટલું જ નહીં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બિહારના પ્રભારી શક્તિસિંહ પર પણ આક્ષેપ લાગ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ