Video / અરવલ્લીમાં કોંગ્રેસ કાર્યકરો-પોલીસ વચ્ચે ઝપાઝપી, MLA જશુ પટેલ સહિત 50ની અટકાયત

અરવલ્લીના બાયડના કોંગ્રેસના ધારાસભ્ય પર જીવનું જોખમ હોવાનું સામે આવ્યું છે. જશુભાઇ પટેલે સુરક્ષા માટે અરવલ્લી SPને પત્ર લખ્યો છે. ધારાસભ્ય તરીકે આક્રમક રજૂઆતો કારણભૂત હોવાનું જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ