રાજનીતિ / પેટાચૂંટણી પહેલાં ભાજપનું ટૅન્શન વધ્યું, કોંગ્રેસે આજે 4 નગરપાલિકાઓ ભાજપ પાસેથી આંચકી

congress won on 6 nagarpalika election

ગુજરાતમાં હાલ એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જો કે કોરોના અને વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં કેટલીક નગરપાલિકાઓને લઇને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે ધડાધડ રાજ્યમાં 2 દિવસમાં 6 નગરપાલિકાઓ પર પોતાનો કબજો જમાવતા ભાજપની ચિંતામાં વધારો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ