ઝપાઝપી / રેપના આરોપીને ઉમેદવાર બનાવવાનો વિરોધ કરનાર મહિલા નેતા સાથે કોંગ્રેસીઓએ કરી મારઝૂડ, Video વાયરલ

Congress Woman Worker Manhandled Opposing Party Decision At An Event

ઉત્તર પ્રદેશના દેવરિયામાં કોંગ્રેસના એક કાર્યક્રમનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં કોંગ્રેસ નેતાઓ એક મહિલા સાથે દુર્વ્યવહાર કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ પર ઘણા બધા સવાલ ઉભા થઇ રહ્યા છે સાથે જ ઘટનાની ઘણા બધા લોકોએ નિંદા પણ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ