ચૂંટણી / ત્રિશંકુ સરકાર બનવા પર રાષ્ટ્રપતિ સમક્ષ તત્કાલ સરકાર બનાવવાનો દાવો કરશે કોંગ્રેસ

congress will present urgent claim to form government after hung result

મતગણતરી પહેલા જ કોંગ્રેસે કેન્દ્ર માં સરકાર બનાવવાની રણનીતિ પર કાર્ય શરૂ કરી દીધું છે. આ રણનીતિ હેઠળ જો એનડીએ બહુમત હાંસલ કરવામાં નિષ્ફળ રહે છે તો તત્કાલ સરકાર બનાવવા દાવો રજૂ કરી શકે છે. જેથી રાષ્ટ્રપતિને સૌથી મોટી પાર્ટી અને ગઠબંધનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાની તક ન મળે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ