નિવેદન / નવા મોટર વ્હીકલ એક્ટને લઇને સોનિયા ગાંધીએ એવું કહ્યું કે, સરકાર થઇ જશે ખુશ

congress will  not oppose the new motor vehicle act

કોંગ્રેસ નવા મોટર વ્હીકલ એક્ટનો વિરોધ કરશે નહીં. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારના રોજ નેતાઓ સાથેની બેઠકમાં કહ્યું કે, પાર્ટી સૈદ્ધાંતિક રીતે આ એક્ટનો વિરોધ કરશે નહીં. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ