ચૂંટણી / દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે લડશે, રાહુલ ગાંધીએ કર્યો નિર્ણય

congress-will-contest-alone-in-delhi-rahul-gandhi-decided

નવી દિલ્હી: કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. ત્યારે હવે સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ દિલ્લીમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે એવો નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ