રાજકારણ / રાજસ્થાનમાં હવે ગેહલોતનું નહીં ચાલે? પાયલટને સિદ્ધુની જેમ મોટી જવાબદારી આપવાની તૈયારી!

CONGRESS WILL CHANGE MINISTER IN RAJASHTHAN

પંજાબમાં કોંગ્રેસના કકળાટનો અંત આવ્યો છે. હવે આશા સેવામાં આવી રહી છે કે રાજસ્થાનમાં ચાલતા કોંગ્રેસના કલેશનું પણ સમાધાન થઈ જશે. રાજસ્થાનમાં મંત્રીમંડળના વિસ્તરણ ગરમા ગરમી વચ્ચે પ્રભારી અજય માકનની હાજરીમાં ધારાસભ્યોની બેઠક યોજાઈ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ