ચૂક / અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરવા મથી રહેલી કોંગ્રેસ ઊંઘતી ઝડપાઇ, આ કામ હજુ બાકી

Congress website MLA Alpesh Thakor gujarat

અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસની લડાઈ શરૂ છે. કોંગ્રેસ હવે અલ્પેશ ઠાકોરની હકાલપટ્ટી કરીને એ સાબિત કરવા મથી રહી છે કે કોઈ વ્યિકત નહીં પક્ષ જ મોટો છે. જો કે કોંગ્રેસ અલ્પેશ ઠાકોર મુદ્દે ઊંઘતી ઝડપાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ