પ્રથમ સત્ર / ગુજરાત વિધાનસભાના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, કોંગ્રેસે જુઓ કેમ કર્યું વૉકઆઉટ?

Congress walkout from the house on the first day of assembly

આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસસીય સત્ર મળ્યું હતું. જેમાં કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. રાજ્યપાલના પ્રવચનની આભાર વિધી અંગેની ચર્ચામાં કોંગ્રેસના સભ્યોએ વધુ સમયની માગ કરી હતી અને ત્યારબાદ વોક આઉટ કર્યુ હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ