BIG NEWS / લમ્પી વાયરસ મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો: ચર્ચા કરવાની માંગનો અસ્વીકાર થતાં કર્યું વૉક આઉટ

 Congress uproar on the second and final day of the assembly session as well

આજે વિધાનસભા સત્રના બીજા દિવસની શરૂઆત થતાં કોંગ્રેસ ગૃહમાં આક્રમક મૂડમાં જોવા મળી. આજે સતત બીજા દિવસે લમ્પી વાયરસ પર ચર્ચાની માંગ સાથે કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ