રાજસ્થાન સંકટ / સચિન પાયલટની ફરિયાદ દૂર કરવા કોંગ્રેસે 3 સભ્યની કમિટિમાં ગુજરાતના આ નેતાનો પણ કર્યો સમાવેશ

congress to set up committee to address sachin pilot grievances

રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય સંકટનો હવે અંત આવી રહ્યો હોય તેવું દેખાઇ રહ્યું છે. સચિન પાયલટ જૂથે સોમવારે પક્ષ સાથે સમજૂતિ કરી લીધી છે. સોમવારે સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી, ત્યાર પછી કોંગ્રેસે સચિન પાયલટ સાથેની સમજૂતિની પુષ્ટિ કરી. કોંગ્રેસે સચિન પાયલટને આશ્વાસન આપ્યું છે કે તેમની બધી ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવશે અને સન્માનપૂર્વક તેમની ઘરવાપસી કરવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ