ચૂંટણી / ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓની કોંગ્રેસમાં એન્ટ્રી, સૌરાષ્ટ્રના રાજકારણમાં ભડકો

Congress of three senior leaders of BJP

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે દ્વારકા ભાજપમાં ભડકો થયો છે. ભાજપના બે પૂર્વ પ્રમુખ સહિત ત્રણ નેતાઓએ ભાજપનો ખેસ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ