નિવેદન / કોર્પોરેટ ટેક્સ પર રાહતને લઇને કોંગ્રેસનો પલટવાર, BJPને અન્નદાતા નહીં ધનદાતાઓના હિતની ચિંતા

Congress terms corporate tax reduction panic reaction

કોર્પોરેટ ટેક્સમાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી રાહતને લઇને કોંગ્રેસે મોદી સરકાર પર પલટવાર કર્યો છે. જેમાં કોંગ્રેસે જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને અન્નદાતાની નહીં, માત્ર ધનદાતાઓના હિતની ચિંતા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ