ઉથલ પાથલ ? / કોંગ્રેસનું ટૅન્શન ડબલ! આ પૂર્વ CM સહિત 12 નેતાઓએ પાર્ટી છોડવાની તૈયારી કરતા મચ્યો હડકંપ

Congress tensions double! Twelve leaders, including the former CM, were preparing to leave the party

પંજાબથી લઈને છત્તીસગઢ સુધી મતભેદ સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસને પૂર્વોત્તરના આ રાજ્યમાંથી મોટો આંચકો મળવાનો છે.પુર્વ મુખ્યમંત્રી સહિત 12 નેતાઓ કોંગ્રસ છોડી આ પાર્ટીમાં જોડાશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ