વાયરલ / એક છેડે PM મોદી અને બીજે છેડે CM યોગી : આ તસવીર પર કોંગ્રેસે ઉડાવી એવી મજાક કે સોશ્યલ મીડિયા પર વાયરલ

congress Taunts Pm Modi And Bjp Over Recent Viral Pic Of Modi-Yogi Meet

PM મોદી અને બીજે છેડે CM યોગીની શુક્રવારે થયેલી મુલાકાતનો ફોટો જોઈને કોંગ્રેસે કેન્દ્ર અને ભાજપ પર તંજ કસ્યો છે. આ ફોટો અને બિહાર ચૂંટણીની સાથે 2 ફોટોની સાથે કોંગ્રેસે ટ્વિટ કર્યું છે કે જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં, જ્યાં ચૂંટણી છે ત્યાં એપ્લાય નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ