રાજકોટ / RMC જનરલ બોર્ડમાં બિસ્માર રસ્તાઓ મામલે કોંગ્રેસના કોર્પોરેટરોનો હોબાળો

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં હોબાળો થઈ ગયો. શાસક પક્ષ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે હોબાળો થયો હતો. જે બાદ પોલીસ બોલાવતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.. શહેરમાં બિસ્માર રસ્તાઓ અને ગંદા પાણીનું વિતરણ થતું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. જે મામલે આખરે પોલીસ બોલાવવી પડી હતી. જેમાં મહિલા કોર્પોરેટરો અને મહિલા પોલીસ કર્મી વચ્ચે ઘર્ષણ થયું હતું. અને જનરલ બોર્ડની કાર્યવાહી ખોરંભે ચઢી ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ