ગુજરાત / 'શ્વેતપત્ર નહીં અપાય ત્યાં સુધી ચાલુ રહેશે આંદોલન' : રાજ્ય સરકારની તાપી-પાર પ્રોજેક્ટ રદ્દ કરવાની જાહેરાત પર વિપક્ષનું મોટું નિવેદન

Congress statement Tapi Par Narmada River Link Project cancellation guj govt

તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટને લઇને આદિવાસીઓ દ્વારા ઉગ્ર વિરોધના પગલે CM ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટ સત્તાવાર રીતે રદ્દ કરવાની જાહેરાત કરી છે. તો વિપક્ષ હજુ આંદોલનની ચીમકી આપી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ