ગુજ'રાજ' 2022 / ઓછું મતદાન થતાં કોંગ્રેસ ગેલમાં, પ્રવક્તાએ કરી નાખ્યો મોટો દાવો, કહ્યું ભાજપને નારાજગી નડશે

Congress spokesperson Niddat Barot's statement on low turnout

રાજકોટમાં ઓછા મતદાનને લઈ કોંગ્રેસ પ્રવક્તા નિદ્દત બારોટે કહ્યું કે, ઓછું મતદાન કોંગ્રેસ માટે સકારાત્મક બાબત છે અને હેરી વિસ્તારમાં ભાજપ સામે લોકોની નારાજગી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ