રાજનીતિ / સોનિયા ગાંધીને મળવા પહોચ્યા AAPના બળવાખોર MLA અલકા લાંબા, કોંગ્રેસમાં થઇ શકે સામેલ

congress sonia gandhi aap mla alka lamba meeting cm arvind kejriwal

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને આમ આદમી પાર્ટીના બળવાખોર ધારાસભ્ય અલકા લાંબા મળવા પહોંચ્યા છે. અલકા લાંબા જલ્દી જ કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. ચાંદની ચોક વિધાનસભા બેઠકથી ધારાસભ્ય અલકા લાંબા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સતત ટ્વિટ કરી બળવાના સંકેત આપી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ