કૃષિ બિલ / ખેડૂત બિલ મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર, કહ્યું "સરકારે ખેડૂતોની પીઠમાં ખંજર ઘોંપ્યું"

Congress slams farmers over farmers' bill, says

કોંગ્રેસે બિલ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ આ મુદ્દે કહ્યું હતું કે મોદી સરકારે ખેડુતોની પીઠમાં ખંજર ભોંકી દીધું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ