ષડયંત્ર / મહારાષ્ટ્રમાં આ લોકો કોંગ્રેસને ખતમ કરી નાંખશે, સોનિયા ગાંધીને લખાયેલા પત્રથી હડકંપ

congress sidelined in maharashtra colition ncp and shiv sena strategisin agains us

મુંબઇ કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ સાંસદ સંજય નિરુપમના ઘણા નજીક માનવામાં આવતા વિશ્વબંધુ રાયે લખ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. રાયે પોતાના પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસને ખત્મ કરવાનું ષડયંત્ર સહયોગી શિવસેના અને NCP કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ