હૈદરાબાદ રેપ કાંડ / આજે કોંગ્રેસનું સડકથી સંસદ સુધી કેન્ડલ માર્ચ સાથે વિરોધ પ્રદર્શન

Congress shows Appose Towards Hyderabad Gang Rape Case with candle March

હૈદરાબાદમાં મહિલા વેટરનિટી ડોક્ટરના ગેંગરેપ અને નિર્મમ હત્યાના ચોંકાવનારા મામલાને કોંગ્રેસ હવે સડકથી લઈને સંસદમાં લેવા તૈયાર છે. મળતી માહિતી મુજબ, કોંગ્રેસ દ્વારા આજે આ મુદ્દો લોકસભામાં ઉઠાવવામાં આવશે. આ મામલે આજે સંસદમાં ભારે હોબાળો મચાવવાની સ્થિતિ સર્જાઈ શકે છે. કોંગ્રેસ સંસદની બહાર પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. ભાજપના સાંસદ પણ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને આ ઘટના અંગે તેમની સમક્ષ પોતાના રિપોર્ટ્સ રજૂ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ