વિરોધ / કોંગ્રેસના પ્રહાર: ખેડૂત આંદોલનનો બદલો લઈ રહી છે મોદી સરકાર, દરરોજ ભાવ વધારી આપે છે ગુડ મોર્નિંગ ગિફ્ટ

congress said government taking revenge of farmers for protest

દેશમાં સતત વધી રહેલી મોંઘવારી પર કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફ્રેંસ કરી હતી. જેમાં તેમણે સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ