લાલ 'નિ'શાન

દિલ્લી / કોંગ્રેસે ઉમેદવારના નામની યાદી કરી જાહેર, શીલા દિક્ષિત-અજય માકનને ટિકિટ

Congress releases list of Delhi lok sabha election

કોંગ્રેસે જાહેર કરેલી યાદી મુજબ પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિત ઉત્તર-પૂર્વ દિલ્લીથી ચૂંટણી લડશે. જ્યારે અજય માકનને નવી દિલ્લીથી ટિકિટ ફાળવવામાં આવી છે. જ્યારે પૂર્વ દિલ્લીથી અરવિંદરસિંહ લવલી, ચાંદની ચોકથી જે.પી.અગ્રવાલ, પશ્ચિમ દિલ્લીથી મહાબલ મિશ્રા અને ઉત્તર-પશ્ચિમ દિલ્લીથી રાજેશ લીલોથિયાને ટિકિટ ફાળવવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ