2022 Elections / પંજાબ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે જાહેર કરી 86 ઉમેદવારોની યાદી, આ બેઠક પરથી લડશે ચન્ની અને સિદ્ધુ

congress releases first list of 86 seats for punjab elections navjot singh sidhu

આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે 86 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. જે મુજબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ અમૃતસર પૂર્વથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે, પંજાબમાં કુલ 117 બેઠકો પર 14 ફેબ્રુઆરીથી મતદાન થશે. 10 માર્ચે પરિણામ આવશે.

બ્રેકિંગ ન્યૂઝ