રાજનીતિ / હિમાચલ ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી 46 ઉમેદવારોની પહેલી યાદી, એકને બાદ કરતા તમામ MLA રિપિટ કર્યાં

Congress releases first list of 46 candidates for Himachal Pradesh assembly polls

12 નવેમ્બરે યોજાઈ રહેલી હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે સૌથી પહેલા કોંગ્રેસે 46 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ