ચૂંટણી / કોંગ્રેસ પોતાના 18 મહારથીઓની યાદી કરી જાહેર, સપામાંથી આવેલ રાજકિશોરસિંહને ટિકિટ

Congress releases 18 candidates for Lok Sabha elections

આજના દિવસ પીએમ મોદીએ તમિલનાડુ અને કર્ણાટકમાં ચૂંટણી રેલીઓ કરી તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ કર્ણાટકના મંડ્યા અને આરકે નગરમાં ચૂંટણી રેલીઓમાં વ્યસ્ત રહ્યા હતા. ત્યારે આજે કોંગ્રેસે 18 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ