વાયરલ / VIDEO: જમ્મુમાં પણ T-શર્ટમાં રાહુલ ગાંધી, લોકોએ જેકેટના વીડિયો વાયરલ કરતાં કોંગ્રેસે કહ્યું- એ રેઈનકોટ હતો

Congress released the video and told the truth

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કઠુઆમાં વરસાદથી બચવા માટે રેઈનકોટ પહેર્યો હતો. તેમનો નવો લુક ઝડપથી વાયરલ થઈ ગયો. જોકે, વરસાદ બંધ થતાં જ તેમણે રેઈનકોટને ઉતારી દીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ