ચૂંટણી ઢંઢેરો / કોંગ્રેસ જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો, રાહુલ ગાંધી કરી શકે છે મોટા એલાન...

Congress to release manifesto for Lok Sabha polls today

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીની ઉપસ્થતિમાં ઘોષણાપત્ર રજૂ કરશે. જેને લઇને 24 અકબર રોડ સ્થિત પાર્ટીના મુખ્ય કાર્યાલય પર એક મોટુ આયોજન કરવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ