વિધાનસભા ચૂંટણી / હરિયાણાઃ કોંગ્રેસે જાહેર કરી 84 ઉમેદવારોની યાદી, જાણો કોને મળી ક્યાંથી ટિકીટ

Congress Release 84 candidates list for Hariyana Assembly Elections 2019

કોંગ્રેસે હરિયાણાને માટે પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે. જેમાં કોંગ્રેસે 90 સીટમાંથી 84 પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રના 20 ઉમેદવારોનું લિસ્ટ પણ તેમાં જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે હાલના 17 ઉમેદવારોમાંથી 16ને ફરીથી ટિકીટ આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ