રાજીનામું / અલ્પેશ સામે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં, 7 વકીલોની ટીમે કરી આ તૈયારી

congress ready to take actions against alpesh thakor

ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી તમામ પદ પરથી રાજીનામુ આપ્યુ છે. ત્યારે કોંગ્રેસ પણ અલ્પેશની સામે લડી લેવા માટે તૈયાર છે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ છીનવા માટે કોંગ્રેસ દ્વારા ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ