પ્રતિક્રિયા / CMની હોર્ટીકલ્ચર પર જાહેરાત બાદ કોંગ્રેસે કહ્યું, 'ભાજપે ખુબ મોડું કર્યું, ખેતીને દર વર્ષે 10 હજાર કરોડનું થયું નુકસાન'

Congress Reaction on cm vijay rupani announce new horticulture policy

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે(મંગળવાર) ગુજરાતની 2021થી 2025 સુધીની હોર્ટિકલચર પોલિસી જાહેર કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્ય ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે 'મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન'ની જાહેરાત કરી હતી. તેવામાં હવે હોર્ટીકલ્ચર નીતિ પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ