વિરોધ પ્રદર્શન / ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં મહિલા ગૌરવ દિવસે કોંગ્રેસની રેલી, અમિત ચાવડા સહિત 60 કાર્યકરોની અટકાયત

Congress rallies in various districts of Gujarat on Women's Pride Day

ગુજરાતના વિવધ જિલ્લાઓમાં કોંગ્રેસ દ્વારા આજે મહિલા ગૌરવ દિવસના રોજ રેલી કાઢીને સરકારનો વિરોધ કરવામાં આવ્યો. મંજૂરી વગર રેલી કાઢી હોવાને કારણે અમિત ચાવડા સહિત કોંગ્રસના 60 કાર્યકરોની અટકાયત કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ