આરોપ / કોંગ્રેસના દિગ્ગજ નેતાનો સવાલ, શું ઢાંકપિછોડો કરવા તો ફ્રાંસ નથી જઈ રહ્યા PM મોદી?

congress-rajyasabha-mp-digvijay-singh-attacks-on-modi-government-over-rafale-deal-report

મોદી સરકારે કરેલી રાફેલ ડીલને લઈને ફ્રેન્ચ મીડિયા તરફથી કરવામાં આવેલા ભ્રષ્ટાચારના દાવા પછી મધ્ય પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે આજે ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ