પક્ષપલટો / ગાંધી પરિવારના વિશ્વાસુ સંજયસિંહનું કોંગ્રેસ અને રાજ્યસભામાંથી રાજીનામું, બુધવારે ભાજપમાં જોડાશે

congress rajya sabha mp sanjay singh resign

ગાંધી પરિવારના નજીકના ડૉ. સંજય સિંહે કોંગ્રેસ અને રાજ્યસભા સદસ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. સંજય સિંહ બુધવારે બીજેપીમાં સામેલ થશે. સંજય સિંહ અમેઠીના રાજ પરિવારથી આવે છે. આ વખતે લોકસભામા ચૂંટણીમાં સંજય સિંહ સુલ્તાનપુર સંસદીય બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ પોતાની જમાનત બચાવી શક્યા નહોતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ