દિલ્હી / કોંગ્રેસે સંસદમાં કહ્યું સત્તાપક્ષને કંપનીઓ ઈલેક્ટોરલ બોન્ડથી ફંડ આપશે અર્થાત્ રાજનીતિ પણ ચલાવશે

congress raises electoral bond issue in parliament calls it corruption has been legalised now

શિયાળુ સત્રમાં કોંગ્રેસે (Congress) ગુરુવારે બીજા દિવસે પણ ઇલેક્ટોરલ બોન્ડના મુદ્દા પર સંસદના બંને ગૃહમાં વિરોધ દર્શાવ્યો. આ દરમિયાન વિપક્ષના સાંસદ નારેબાજી કરતા લોકસભાની વેલમાં પહોંચી ગયા. તેના પર લોકસભા સ્પીકર ઓમ બિડલાએ તેમને ગૃહનું અનુશાસન બનાવી રાખવાનું સૂચન કર્યું. કોંગ્રેસે બોન્ડમાં પારદર્શિતાની માંગ કરી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ