ટ્રેન્ડ / ભારત-ચીન વિવાદ પર PM મોદી પર એક બાદ એક ટ્વીટ કરતા ફંસાયા રાહુલ ગાંધી, થયા ટ્રોલ

Congress rahul gandhi trolled after tweet on pm modi

ચીની સૈનિકો સામે અથડામણમાં, ભારતીય જવાનોની શહીદી બાદ, દેશમાં જવાબદારી ઠેરવવાની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. જવાનોની શહીદીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સરકારને એક બાદ એક સવાલ પૂછી રહ્યા છે. કયારેક વીડિયો દ્વારા તો કયારેક ટ્વીટ દ્વારા રાહુલ ગાંધી સરકારને સવાલોથી ઘેરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી એક ટ્વીટ પર ખુબ ટ્રોલ થઇ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ