Video / છતીસગઢમાં આદિવાસીઓ સાથે રાહુલ ગાંધી ઠુમક-ઠુમક નાચ્યા, વીડિયો જોઈ તમે પણ ખુશ થઈ જશો

congress rahul gandhi traditional dance with tribal inauguration of rashtriya adivasi nritya mahotsav

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે છત્તીસગઢનાં પ્રવાસે હતા જ્યાં તેમણે આદિવાસીઓ સાથે પારંપરિક નૃત્ય કર્યું હતું. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ એકવાર ગુજરાતમાં પણ આદિવાસીઓ સાથે નૃત્ય કર્યો હતો. શુક્રવારે રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં આદિવાસીઓ સાથે નૃત્ય દરમિયાન ઢોલ પણ વગાડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ