નિવેદન / રાહુલ ગાંધીએ કહ્યું PM મોદી ટ્રમ્પ અને તેમના વચ્ચે બેઠકમાં શું થયું તે જણાવે

congress rahul gandhi reaction us president donald claim attacks pm narendra modi

કોંગ્રેસના અધ્યક્ષ પદથી રાજીનામુ આપી ચૂકેલા રાહુલ ગાંધીએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર વડાપ્રદાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધીએ કહ્યું, જો ટ્રમ્પનો દાવો સાચો છે તો પીએમ મોદીએ ભારતના હિતો સાથે દગાબાજી કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ