લોકસભા / પ્રજ્ઞા ઠાકુરને આતંકી કહેવા મામલે રાહુલે કહ્યું-હું મારા નિવેદન પર અડગ છું, માફી નહીં માગું

congress rahul gandhi bjp mp sadhvi pragya godse remark terrorist

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટ જણાવી દીધું કે તેઓ સાધ્વી પ્રજ્ઞા પર આપેલ નિવેદનને પરત લેશે નહીં. તેમણે કહ્યું કે મેં મારી સ્થિતિ સ્પષ્ટ કરી છે. હું મારા નિવેદન પર અડગ છું અને માફી માગીશ નહીં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ