નિવેદન / 'નફરતના બુલડોઝરને બંધ કરો, પાવર પ્લાન્ટ્સ શરૂ કરો', જહાંગીરપુરીમાં તંત્રની કાર્યવાહી મામલે રાહુલ ગાંધીનો કટાક્ષ

congress rahul gandhi attacked use of bulldozers in violence areas

રાહુલ ગાંધીએ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં બુલડોઝરના ઉપયોગને લઇને PM મોદીને 'નફરતના બુલડોઝર' ને બંધ કરવા અને પાવર પ્લાન્ટ શરૂ કરવા વિનંતી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ