સંસદ / ‘રેપ ઈન ઈન્ડિયા’ નિવેદનની માફી મુદ્દે રાહુલ ગાંધી ઘસીને ના પાડી, મોદીનો ‘રેપ કેપિટલ’ વાળો જુનો વીડિયો ટ્વિટ કર્યો

 congress rahul gadhi rape in india apology modi government

રાહુલ ગાંધીએ પોતાના નિવેદન પર માફી માંગવાની નાં પડી દીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ' હું આ લોકોથી ક્યારેય માફી નહીં માંગું, વડાપ્રધાન મોદીએ પોતે જ દિલ્હીને રેપ કેપિટલ કહ્યું હતું. ધ્યાન ભટકાવવા ભાજપ નેતાઓ હોબાળો કઈ રહ્યા છે."

Loading...
બ્રેકિંગ ન્યૂઝ