પ્રદર્શન / રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવા મુદ્દે ગુજરાતમાં ઘમાસાણ, કોંગ્રેસ રસ્તા પર ઉતરી, જુઓ ક્યાં કેવો કર્યો વિરોધ

Congress protests against suspension of Rahul Gandhi from the post of Member of Parliament

પાટણમાં પૂર્વ ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસના ધરણાંનું આયોજન કરાયું હતું. વિરોધ કરતા નેતાઓની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 20 જેટલા કોંગ્રેસના નેતાઓની અટકાયત પણ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ