રાજકોટ / હેલ્મેટના કાયદાનો કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ, વાહનચાલકો પાસે કરાવી સહી

રાજકોટમાં હેલ્મેટના નવા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા છેલ્લા બે દિવસથી હેલ્મેટ વિરોધી અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વાહનચાલકોના નામ ફોન નંબક લઇ સહી ઝૂંબેશના અભિયાનમાં લોકોને જોડી રહ્યાં છે. અત્યાર સુધી રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા 15 હજારથી પણ વધુ વાહનચાલકોને હેલ્મેટ વિરોધી અભિયાનમાં જોડવામાં આવ્યા છે. ત્યારે વાહનચાલકોએ કહ્યું કે અમે છૂટક મજૂરી કરી રહ્યાં છે ત્યારે હજાર અને 500 રૂપિયાનો દંડ કેવી રીતે ભરી શકીએ. સરકારે આ વિશે વિચારવું જોઇએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ