બજેટ સત્ર / રાજ્યસભામાં દિલ્હી હિંસા પર હંગામા બાદ કાર્યવાહી સ્થગિત, કોંગ્રેસે અમિત શાહનું માગ્યું રાજીનામુ

congress protest near gandhi statue over delhi violence demands amit shah resignation

બજેટ સત્રના બીજા ચરણના પહેલા દિવસે સોમવારે સંસદમાં દિલ્હી હિંસાનો મુદ્દો ઉઠ્યો. રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, શશિ થરૂર સહિત કોંગ્રેસી સાંસદોએ દિલ્હી હિંસાને લઇને સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમાની સામે વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી સાંસદોએ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ