ગાંધીનગર / 'પાણી' પથ પર ગુજરાત કોંગ્રેસઃ ગાંધીનગરમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

Congress Protest Gujarat Government for  Bin sachivalay exam and women rape case

ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને વિધાનસભા સુધી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. બિન સચિવાલય પરીક્ષા રદ કરવાની માગ સાથે અને અન્ય કેટલીક માગ સાથે કોંગ્રેસ નેતાઓ માર્ગો પર ઉતર્યા હતા. જોકે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.. તો કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ પોલીસના વાહન પર પથ્થરમારો પણ કર્યો હતો. જેમાં વાહનના કાચ તૂટી ગયા હતા. તો બીજી તરફ પોલીસે પણ કાર્યકર્તાઓ પર પાણીનો મારો કરીને કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ