વડોદરા / ગંદા પાણી મુદ્દે રાજકારણ ગરમાયો, કોંગ્રેસે કોર્પોરેશનમાં કર્યા ધરણાં

વડોદરા કોર્પોરેશનમાં કોંગ્રેસે મેયર ગેટ પર ધરણા શરૂ કર્યા છે. કોંગ્રેસે પાણી વેરો માફ કરવા માટેની માગ કરી છે. 6 મહિના સુધી ગંદુ પાણી આપતા વેરો માફ કરવાની માગ કરી છે. પિવા માટે ચોખ્ખુ પાણી આપવાની પણ તેમણે માગ કરી છે. આ મામલે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ