નિયમ / નાગરિકો નવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા તૈયાર જ છે પરંતુ રાખી આવી શરત

congress protest against pits on road and new traffic rules in rajkot

રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો અમલી બનવા આડે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે અને  ટ્રાફિક વિભાગ નવા કાયદાનો સખતાઈ પૂર્વક અમલ કરાવવા માટે  તૈયારી કરી રહ્યો છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ અને સ્થાનિક નાગરિકો સરકારને જવાબદારી યાદ કરાવવા માટે રોડ પર ઉતરી આવ્યા હતા. લોકોનો આક્ષેપ છે કે, નાગરિકો પાસેથી દંડ વસૂલવામાં તંત્ર  સુગમ રસ્તાઓની સેવા આપવામાં બેદરકારી પૂર્વક વર્તી રહ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ