કાર્યવાહી / કોંગ્રેસના કડક વલણના કારણે અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો 

Congress Procedure Alpesh Thakor Trouble

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી તમામ પદ પરથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસ અલ્પેશની સામે લડી લેવા માટે તૈયાર છે. ધારાસભ્યપદ છીનવા માટે ગુજરાત કોંગ્રેસ હવે હાઈકોર્ટમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પિટીશન દાખલ કરવાનું વિચારી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ